About Me
It’s All About Our Story
We have been a passionate supporter of the Armed Forces Charitable Trust.
The Armed Forces Charitable Trust supports the brave men and women who serve our nation, as well as their families. It provides assistance in areas like education, healthcare, and rehabilitation, especially for those affected by injury or loss in the line of duty.
Through generous donations, the trust ensures that no soldier or family is left behind. Every contribution helps create a future where the sacrifices of our armed forces are honored with care, dignity, and lasting support.
Lok Utkarsh
અમારો ઉદ્દેશ્ય
અમારું મુખ્ય લક્ષ્ય આવા પરિવારોને માત્ર આર્થિક મદદ જ નહીં, પરંતુ માનસિક અને સામાજિક ટેકો પણ પૂરો પાડવાનો છે.
- પરિવારોને ટેકો: ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ જવાનો તેમજ દેશની રક્ષા કાજે પ્રાણની આહુતિ આપનાર આર્મ્ડ ફોર્સિસના જવાનોના પરિવારોને અમે આર્થિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી સહાય પૂરી પાડીએ છીએ. અમારો પ્રયાસ છે કે તેમને સમાજમાં ગૌરવપૂર્ણ સ્થાન મળે અને તેઓ આત્મનિર્ભર બની સન્માનભેર જીવન જીવી શકે.
- આર્મ્ડ ફોર્સિસના કલ્યાણ: અમે ભારતીય સશસ્ત્ર દળોના ફરજ પરના અને નિવૃત્ત જવાનોના કલ્યાણ માટે પણ કટિબદ્ધ છીએ. તેમના પરિવારોની જરૂરિયાતોને સમજીને યોગ્ય મદદ પહોંચાડવી એ પણ અમારી પ્રાથમિકતા છે.
- રાષ્ટ્રભક્તિ અને જાગૃતિ: દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા અને આપણા સુરક્ષા દળોના બલિદાનને યાદ કરવા માટે અમે નિયમિતપણે આર્મ્ડ ફોર્સિસ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. આમાં શહીદોને શ્રદ્ધાંજલિ, સન્માન સમારોહ, જાગૃતિ અભિયાન અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર કરતા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
Our Awesome Team
We Have Solutions
This is where you can introduce the experts in your team.
Christina Koller
Owner
Janet Brooks
Co. Founder
Maria Garrett
Customer Care
